|
|
|
|
ક્રાંતીતિર્થ
વિષે
|
|
સ્વં. શ્યામજી
કૃષ્ણ વર્મા મેમોરીયલ
( સ્મારક) એ તેમના
જીવન અને ભારત
સ્વાતંત્ર્યતાનીલડાઇ
સમયે તેમના યોગદાનની
ઝાંખી પૂરી પાડે
છે જે વર્તમાન
અને ભવિષ્યની પેઢીઓને
પ્રેરણા સ્વરૂપ
છે.
ભારતની સ્વાતંત્ર્યતા
ચળવળના ઇતિહાસમાં
તે એક ઊંચા અર્થમાં
પ્રથમ ક્રમના સ્વાતંત્ર્ય
સેનાની અને રાષ્ટ્ર
માટે નિઃસ્વાર્થ
સેવા આપનાર દેશભક્ત
હતા. તેમણે લન્ડન
ખાતે "ભારત હાઉસ"માં
એક ક્રાંતિકારી
કેન્દ્રનું આયોજન
કર્યું હતું અને
તેમના પ્રકાશન
જર્નલમાં કેજે
"ભારતીય સોશિયોલોજિસ્ટ"
કહેવાય છે તેમાં
લખાણો મારફતે ભારતની
સ્વતંત્રતા ચળવળનો
પ્રચાર કરતા હતા.
|
|
ગૂગલ મેપ :
દિશાસુચન મેળવો
|
|
|
સ્વં. શ્યામજી
કૃષ્ણ વર્માનું
જીવન અને સમય
|
|
શ્યામજી કૃષ્ણ
વર્માનો જન્મ 4થી
ઓક્ટોબર, 1857 ના રોજ
માંડવી, કચ્છ, ગુજરાતમાં
એક પ્રાંત થયો
હતો. તે એક કોટન
પ્રેસ કંપનીમાં
કામ કરતા શ્રી
કરશન ભાનુશાળીના
પુત્ર હતા અને
ફક્તા અગિયારા
વર્ષના હતા ત્યારે
તેમની માતાનું
અવશાન થયુ હતું.
પછી શ્યામજી કૃષ્ણ
વર્માનો ઉછેર તેમના
દાદીમાં દ્વારા
કરવામાં આવેલ.
|
|
પ્રારંભિક જીવન
અને શિક્ષણ
|
|
રાષ્ટ્રવાદ અને
સમાજ સુધારણા
|
|
ઇંગ્લેન્ડમાં
જીવન અને કાર્ય
|
|
વધારે વાંચો
...
|
|
|
|
|
|
તમારી મુલાકાત
યોજના
|
|
સ્વં. શ્યામજી
કૃષ્ણ વર્મા મેમોરીયલ
( સ્મારક) એ બધાજ
મુલાકાતીઓ માટે
આખું અઠવાડીયું
ખુલ્લુ રહે છે.
આ સ્મારકમાં પ્રખ્યાત
ઇન્ડિયા હાઉસની
પ્રતિકૃતિ, ગ્રંથાલય
અને શ્યામજી કૃષ્ણ
વર્મા અને તેમના
જેવા અન્ય મહાન
ક્રાંતિકારીઓનું
દેશની સ્વાતંત્ર્યતા
ચળવળ માટેના યોગદાનનો
અભ્યાસનું સંશોધન
કેન્દ્ર.
|
|
|
|
|
|
|
ઈ-શ્રદ્ધાંજલિ
|
|
તમારી શ્રદ્ધાંજલિઓ
ઓનલાઇન આપી અને
મહાન સ્વાતંત્ર્ય
સેનાનીને બહુમાન
આપો
|
|
અહીં ક્લિક
કરો
|
|
મુલાકાતી પુસ્તિકા
|
|
સ્મારક સ્થળે મુલાકાતી
પુસ્તિકામાં સંદેશ
વાંચો ...
|
|
બીજા વધારે સંદેશ
વાંચો ...
|
|
મીડિયા ગેલેરી
|
|
વિરાંજલિ
યાત્રા, જ્યાં
લોકો શ્યામજી કૃષ્ણ
વર્મા અને તેની
પત્ની ભાનુમતી
કૃષ્ણ વર્માના
અસ્થિકુંભનો સમાવેશ
કરતા પાત્રનું
અભિવાદન કરે છે.
બધા ફોટા જુવૉ
|
|
|
અમારો સંપર્ક
કરો
|
|
ફોન
|
:
|
+૯૧-૨૮૩૪-૨૯૫૧૯૫
|
મોબાઇલ
|
:
|
+૯૧ - ૯૯૭૮૪૦૮૪૯૫
|
ઇમેઇલ
|
:
|
info@krantiteerth.org
|
વધુ માહિતી
|
|
|